મોરબી : મોરબીના નવલખી બંદરે શ્રીજી શિપિંગ કંપનીના પ્લોટ પાસે ટ્રક નંબર GJ-36-T-9522ના ચાલકે હાસમભાઇ કાસમભાઇ બુચડના GJ-10-TX-7041 નંબરના ડમ્પર ટ્રકને સામેથી ટક્કર મારતા ડમ્પરના મોરાના ભાગે નુકશાન થતા માળીયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.