મુંબઇના ટાટા મેમોરિયલ સેન્ટરનો અનુભવ ધરાવતા નિષ્ણાંત તબીબ : કેન્સરનું સચોટ નિદાન તથા અદ્યતન સારવારનું માર્ગદર્શન હવે ઘરઆંગણેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરના સચોટ નિદાન તથા અદ્યતન સારવારના માર્ગદર્શન માટે હવે મોરબીના દર્દીઓએ દૂર અમદાવાદ સુધી જવાની જરૂર નથી. કારણકે અમદાવાદના ખ્યાતનામ HCG- આસ્થા કેન્સર સેન્ટરના કેન્સર નિષ્ણાંત ડો.પરીન પટેલ આગામી શનિવારે મોરબીમાં ઓપીડી યોજવાના છે.તેઓ દ્વારા દર મહિનાના બીજા શનિવારે મોરબી ખાતે ખાસ ઓપીડી યોજવામાં આવનાર છે. જે અંતર્ગત આગામી તા. 9 નવેમ્બરને શનિવારના રોજ બપોરે 2 થી 3 વાગ્યા સુધી સંસ્કાર ઇમેજીંગ સેન્ટર, જીઆઇડીસી મેઈન રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે ઓપીડી યોજવામાં આવશે.આટલા લક્ષણો કેન્સરના છે, જો આવું બને તો ઓપીડીનો લાભ તુરંત લેવો● મોંમા લાંબા સમયથી લાલ કે સફેદ રંગનું ન રૂઝાતું ચાંદુ● મોઢામાં, જડબામાં તથા જીભમાં ગાંઠ હોય● ગળવામાં તકલીફ થતી હોય● ગળામાં ગાંઠ અથવા સોજો હોય● થાઇરોઇડ અને લાળગ્રંથીનાં કેન્સર● સાયનસ અને કાનનાં કેન્સર (Skull Base Tumours)ઓપીડી તા.9 નવેમ્બરસમય : 1:30 થી 2:15સંસ્કાર ઈમેજિંગ સેન્ટરજીઆઈડીસી મેઈન રોડ, નવા બસ સ્ટેશન પાસે, મોરબી મો.નં.7573002245મો.નં.6358888817