મોરબી : દર વર્ષની જેમ આ વર્ષ પણ હજરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા ૨૩ ( ત્રેવીસ) માં સમૂહ લગ્નોત્સવનું તારીખ ૨૮/૦૫/૨૦૨૩ને રવિવારના રોજ આયોજન કરેલ છે, હિંદુ મુસ્લિમ સમાજના લોકોને આ સમૂહ લગ્નમાં જોડાવું હોય તેમણે નીચે આપેલ સરનામે તરત પોતાનું નામ નોંધાવી લેવા બાવા અહેમદશાહ ગ્રુપની યાદીમાં જણાવવામાં આવે છે. હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા આયોજિત સમુહ લગ્નમાં 51 હિન્દૂ અને 51 મુસ્લિમ દીકરીઓના લગ્ન કરવામાં આવશે, આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માટે ૧) ઈકબાલભાઈ રાઠોડ મો-૭૯૯૦૪ ૮૯૬૦૦, હાજી અહેમદ હુશેન બાપુની ઓફીસ સીપાઈવાસ સીદીકી મસ્જીદ પાસે મોરબી ૨) મહેશભાઈ મો-૯૮૭૯૩૧૦૫૯૫ રહે હોટલ ડિલક્સ,કે,બી,બેકરીની બાજુમાં નહેરૂ ગેઈટ પાસે મોરબી, ૩) બીમલભાઈ મો-૮૦૦૦૦ ૦૦૧૮૧ રહે એર વોઇસ, ગ્રીનચોક મોરબી . ૪) બચુભાઈ ચાનીયા મો.૯૮૨૫૬ ૪૫૮૪૪ રહે. ચાનીયા ઓટો ગેરેજ, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી. ૫) મનસુરી હુશેન મામદભાઈ મો.૯૭૨૭૧ ૦૪૫૬૧ રહે. હાજી અહેમદ હુશેન બાપુની ઓફીસ, સીપાઈવાસ મોરબી ખાતે સંપર્ક સાધવો.મળવા આવવાનો સમય બપોરે ૨ વાગ્યાથી રાત્રી ના ૮ વાગ્યા સુધી.