10 વર્ષથી એકધારો ટેસ્ટ : 45 જેટલા શાકભાજી અને ફળમાંથી બનાવાય છે ટેસ્ટી ઘુંટો, તેની સાથે રોટલા, ચટણી અને માખણ પણ મળશે : માત્ર પાર્સલ સુવિધા જ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શિયાળાની ઠંડીમાં ઘુંટો ખાવાની મજા જ કઈક અલગ છે. અનેક મોરબીવાસીઓ જાણે જ છે કે ઘુંટો તો બાલા બહુચર નો જ... જો તમે પણ હજુ સુધી અહીંના ઘુંટાનો ટેસ્ટ ન માણ્યો હોય તો આજે જ પધારો. મોરબીમાં શનાળા બાયપાસ પાસે એસ્સાર પંપની સામેની શેરીમાં તથા ગોલ્ડન માર્કેટની બાજુમાં ન્યુ વિરાટ પાઉભાજી ખાતે બાદનપરના પ્રખ્યાત બાલા બહુચર ઘુંટાની બ્રાન્ચ કાર્યરત છે. અહીં છેલ્લા 10 વર્ષથી શિયાળામાં ઘુંટો પીરસાઈ છે. 45 જેટલા શાકભાજી અને ફળમાંથી અહીં ઘુંટો તૈયાર કરવામાં આવે છે. તેની સાથે રોટલા, ચટણી અને માખણ પીરસાઈ છે. જો હજુ સુધી તમે અહીંનો ઘુંટો ટેસ્ટ નથી કર્યો, તો આજે જ પધારો અને પાર્સલ લઈ ઘરે પરિવારજનો સાથે ઘુંટાની લિજ્જત માણો. _______________________________________બ્રાન્ચ -1એસ્સાર પંપની સામેની શેરી, શનાળા બાયપાસ, મોરબી_______________________________________બ્રાન્ચ-2 ન્યુ વિરાટ પાઉભાજી,ગોલ્ડન માર્કેટ બાજુમાં, મોરબી _______________________________________મો.નં.94274 21087મો.નં.87587 50934_______________________________________