શુદ્ધતાનો વાયદો, તમામ ફરાળી આઇટમોનો જ ઉપયોગ : ફરાળી ભેળ, ફ્રેન્ચ ફ્રાઇસ પણ ઉપલબ્ધ દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ રેગ્યુલર, સ્પેશિયલ કોન, બર્ગર, કચ્છી કડક સહિતની 38 જેટલી એકથી એક ચડિયાતી વેરાયટી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની પ્રખ્યાત બિનહરીફ દાબેલીમાં ફરાળી દાબેલી લોન્ચ કરવામાં આવી છે. જેમાં તમામ ફરાળી આઇટમોનો જ ઉપયોગ કરવામાં આવે છે. સાથે શુદ્ધતાનો વાયદો પણ આપવામાં આવે છે. તો એક વખત ટેસ્ટ કરવા જરૂર પધારો. મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે પટેલ ફટાકડા પાસે જીઆઈડીસીમાં બિનહરિફ દાબેલી કાર્યરત છે. અહીં દાબેલી, જમ્બો દાબેલી, વડાપાઉં, સ્પેશિયલ વડાપાઉ, સેન્ડવીચ રેગ્યુલર, સેન્ડવીચ ગ્રીલ, સ્પેશિયલ કોન, બર્ગર, કચ્છી કડક સહિતની આઇટમો અંદાજે 38 જેટલી વેરાયટીમાં ઉપલબ્ધ છે. અહીં સૌ પ્રથમવાર ફરાળી દાબેલી લોન્ચ કરવામાં આવી છે. જે તમામ ફરાળી આઇટમોનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે. આ દાબેલી ખરેખર એક વખત ટેસ્ટ કરવા જેવી છે. આ ઉપરાંત અહીં ફરાળી ભેળ અને ફ્રેન્ચ ફ્રાઇસ પણ મળે છે. તો અહીં સ્વાદનો ચટાકો લેવા આજે જ પધારો. વધુ વિગત માટે મો.નં. 9737824818 ઉપર સંપર્ક કરો.