ટકારા : ટંકારાના લગધીરગઢ નિવાસી સ્વ. કરશનભાઈ ઓધવજીભાઈ બોડાના પુત્ર હસમુખભાઈ કરશનભાઈ બોડા ઉ.43 તે પ્રભુલાલ ઓધવજીભાઈ બોડાના ભત્રીજા, પ્રકાશભાઈ કરશનભાઈ બોડા, વિનોદભાઈ કરશનભાઈ બોડાના ભાઈ તથા યશ હસમુખભાઈ બોડા અનેપ્રેમ હસમુખભાઈ બોડાના પિતાનું તા.14ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણુંતારીખ.16/01/2023 સોમવારે સવારે 9:00 થી 11:00, વેલીબા વાડી, લખધીરગઢ ખાતેરાખેલ છે.