માળીયા (મી.) : હરિપર ગામના રહેવાસી માનસંગભાઈ મેરૂભાઈ ભીમાણી (ઉ.વ. 33), તે મેરૂભાઈ મંગળાભાઈ ભીમાણીના પુત્ર તેમજ જસાભાઈ મેરૂભાઈ ભીમાણી (સરપંચ, હરિપર ગામ) તથા દેવજીભાઈ મેરૂભાઈ ભીમાણીના ભાઇનું તા. 11/12/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ ટેલીફોનીક બેસણું તા. 19/12/2020ના રોજ તેમના નિવાસ સ્થાને ગામ હરિપર મુકામે રાખેલ છે. (મેરૂભાઈ મંગળાભાઈ ભીમાણી 63514 14067, જસાભાઈ મેરૂભાઈ ભીમાણી (સરપંચ) 97734 23664)