મોરબી : મોરબીના રાધા પાર્ક ખાતે રાધા પાર્ક યુવા મંડળ દ્વારા ચૈતન્ય હનુમાનજી દાદાના સાનિધ્યમાં તારીખ 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 8 થી 6 વાગ્યા સુધી ગોપી મંડળ દ્વારા રામધૂન યોજાશે. સાંજે 6 કલાકે ચૈતન્ય હનુમાનજી મંદિરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.