માળીયા મિયાણાઃ તાલુકાના બગસરા ગામે આવેલા વર્ષો જુના શિવ મંદિરમાં હનુમાનજી મહારાજની મૂર્તિની પુનઃ સ્થાપના કરવામાં આવી છે. આ તકે હવન, બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે વર્ષો જુનુ શિવ મંદિર આવેલું છે. આ શિવ મંદિરમાં હનુમાનજી મહારાજની મૂર્તિની પુનઃસ્થાપના કરવામાં આવી છે. મૂર્તિ સ્થાપના નિમિત્તે મંદિરે યજમાન દ્વારા હવન કરવામાં આવ્યો હતો અને બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..