હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-અજીતગઢ-57.57 2-ચરાડવા-52.01 3-ચુંપણી-64.00 4-દિઘડીયા-53.33 5-ઘનશ્યામપુર-37.10 6-ઇશનપુર-46.10 7-જુના દેવળીયા-42.26 8-કડીયાણા-65.34 9-કવાડીયા-55.06 10-માલણીયાદ-59.70 11-માથક-52.53 12-મયુરનગર-49.38 13-નવા દેવળીયા-46.72 14-નવા ઘનશ્યામગઢ-50.64 15-રણમલપુર-61.14 16-રણછોડગઢ-60.23 17-રાણેકપર-55.79 18-રાતાભે-55.44 19-સાપકડા-54.39 20-ટીકર(રણ)-61.61