હળવદ : હળવદ નિવાસી ઉપાધ્યાય હંસાબેન તે સ્વ. હર્ષદરાય પ્રેમાશંકર ઉપાધ્યાયના પત્નિ, દોલતરાય વજેશંકર રાવલના પુત્રી, સ્વ. સંજયભાઈ (રાજુભાઈ), અતુલભાઈ, હિમાબેન દિપકકુમાર વ્યાસ, ધરતીબેન ઉમેશકુમાર દવેના માતા, મીતાબેન, સ્મિતાબેનના સાસુ, બિનીતા, રીયા, દેવાંગી, હેતાર્થના દાદીનું તા. 22ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 24ને બુધવારે બપોરના 4 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન, 103, આસ્થા એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ-4, જૈન ઉપાશ્રય સામે ભાઈઓ અને બહેનોનું રાખ્યું છે.