કોંગ્રેસના ઉમેદવારોએ ૪ જિલ્લા પંચાયતની બેઠક પર ફોર્મ ભર્યા:ભાજપે એક બેઠક પર બે મહિલાના ફોર્મ ભરાવ્યા:એક અપક્ષ હળવદ: હળવદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આજથી ફોર્મ ભરવાના શ્રીગણેશ કરાયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સાપકડા, ઘનશ્યામપુર, ચરાડવા અને માથક જિલ્લા પંચાયતની બેઠક ના ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યા છે જ્યારે ભાજપ પક્ષ દ્વારા ટીકર જિલ્લા પંચાયતની બેઠક પર બે મહિલા ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યા છે જ્યારે ટીકર જિલ્લા પંચાયતની બેઠક પર એક અપક્ષ ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે જીલ્લા પંચાયતની બેઠક પર ભરાયેલ ફોર્મની યાદી સાપકડા:હેમાંગભાઈ ભુપતરાય રાવલ-કોગ્રેસ ઘનશ્યામપુર:અંકિતાબેન અનીરૂધ્ધસિંહ ખેર-કોગ્રેસ માથક:ધોરધનભાઈ જીવાભાઈ કુંવરીયા-કોગ્રેસ ચરાડવા:નારણભાઈ સોનગરા-કોગ્રેસ ટીકર(રણ) બેઠક (૧)ભાવનાબેન શૌલેષભાઈ પટેલ-ભાજપ (૨)સમતાબેન ઘનશ્યામભાઈ દેથરિયા-ભાજપ (૩)મુક્તાબેન સનાભાઈ મકવાણા તાલુકા પંચાયતની બેઠક પર ભરાયેલ ફોર્મની યાદી ચરાડવા:અસ્મિતાબેન દિલીપભાઈ પરમાર ચુપણી:મંજુલાબેન લાભુભાઈ કોળી દિઘડીયા:રણછોડભાઈ મેરાભાઈ ભરવાડ ઘનશ્યામપુર:ઘનશ્યામભાઈ કણજરીયા કડીયાણા:મેહુલભાઈ ચંદુભાઈ મજેઠીયા રણછોડગઢ બેઠક (૧)માકુબેન કાળુભાઇ દઢૈયા(૨)નેહાબેન સુરેશભાઈ શીહોરા(૩)હર્ષાબેન મહેશભાઈ કોપેણીયા રાણેકપર બેઠક (૧)ઘનશ્યામભાઈ પ્રભુભાઈ બાબરીયા(૨)અનિલભાઈ હેમુભાઈ બાબરીયા(૩)મુકેશભાઈ ભીમાભાઈ બાબરિયા રાતાભેર બેઠક (૧)નિલેશભાઈ બચુભાઈ(૨)નિલેશભાઈ ધનજીભાઈ ગામી(૩)મનસુખભાઇ પ્રભુભાઈ પટેલ(૪)હિનેશભાઈ શાંતિલાલ પટેલ સાપકડા બેઠક (૧)મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા અજીતગઢ બેઠક (૧)દયાબેન હરેશભાઈ કુરિયા ઈશનપુર બેઠક (૧)છનાભાઈ કાનાભાઈ મકવાણા (૨) દીપકભાઈ તેજાભાઇ પરમાર જુનાદેવળીયા બેઠક (૧)પ્રવીણભાઈ માવજીભાઈ સરાડીયા(૨) જગદીશભાઈ બેચરભાઈ પટેલ(૩) હિતેષભાઇ દેવજીભાઇ પટેલ કવાડિયા બેઠક (૧)વિજયભાઈ વાલજીભાઈ કોળી માલણીયાદ બેઠક (૧)ભરતભાઈ ગોરધન ભાઈ કણજરીયા મયુરનગર બેઠક (૧)કંચનબેન કરસનભાઈ ચૌહાણ નવા દેવળિયા બેઠક (૧)પુષ્પાબેન દિનેશભાઈ પટેલ(૨)રેખાબેન મનસુખભાઈ પટેલ(૩) નયનાબેન જયંતીભાઈ પટેલ (૪)ભગવતીબેન અનિલભાઈ પટેલ નવા ઘનશ્યામગઢ બેઠક (૧) કોકીલાબેન ધીરજલાલ માકાસણા (૨)નીરૂબેન કાંતિલાલ સંતવાણી રણમલપુર બેઠક (૧)ભીખુબેન ગોવિંદભાઈ નગવાડીયા(૨) અસ્મિતાબેન અતુલભાઇ વરમોરા(૩) પ્રભાબેન વાસુદેવભાઈ ટીકર બેઠક (૧)સુરેશકુમાર જાદવજીભાઈ પટેલ(૨) રસિકભાઈ ઈશ્વરભાઈ પટેલ