હળવદ : હળવદની પે. સેન્ટર શાળા નંબર-4 નો વિદ્યાર્થી હર્ષિલ કિશોરભાઈ પટેલ તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં અન્ડર- 11 વિભાગમાં વિજેતા થયો છે. હર્ષિલ પટેલની આ સિદ્ધિ બદલ શાળા પરિવારે તેને અભિનંદન પાઠવ્યા છે.