હળવદની વિદ્યાદશૅન સ્કુલ ખાતે વિદ્યાર્થી અને વાલી અને શિક્ષકો માટે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમા વિવિઘ પશ્નનોની ચર્ચા વિચારણ બાદ વાલી અને બાળકો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારનાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલીકા પમુખ રણછોડભાઈ દલવાડી ઉપસ્થિત રહાયા હતા. સમગ્ર કાર્યક્રને સફળ બનાવા માટે નદંલાલ ભાઈ અને સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='5404,5405,5406,5407']