૧૭ ફેબ્રુઆરીએ યોજાનારી નગર પાલિકા ની ચૂંટણીને અનુલક્ષી ધારાસભ્ય સૌરભભાઈ પટેલ હળવદની મુલાકાતે આવતા ભાજપના અગ્રણીઓ સાથે ચૂંટણી સંદર્ભે ગોષ્ઠી કરી હતી ... આ વેળાએ એસટી નીગમના ડિરેકટર બીપીનભાઈ દવે,સાંસદ દેવજીભાઈ ફતેપરા,મોરબી જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રજની ભાઈ સંઘાણી, સહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, સહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત, સહેર ભાજપ મંત્રી સંદિપ ભાઈ પટેલ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા