વોર્ડ નં.1ના ભારતીબેન દોરાલાએ કોંગ્રેસની લાજ રાખી, તેઓએ બેઠક જીતીને કોંગ્રેસનો સફાયો થતા બચાવ્યોહળવદ : હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સાત વોર્ડની 28 બેઠકો પર ભાજપ,કોંગ્રેસ,આપ અને બસપાના કુલ 70 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. આજે પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપના 27 ઉમેદવારોનો સામે કોંગ્રેસના એક ઉમેસવારનો વિજય થયો છે. વોર્ડ નં.1ના ભારતીબેન દોરાલાએ કોંગ્રેસની લાજ રાખી છે. તેઓએ બેઠક જીતીને કોંગ્રેસનો સફાયો થતા બચાવ્યો છે.વિજેતા ઉમેદવારોવોર્ડ નંબર-1 મહેશભાઇ કેશવજીભાઇ કંઝારિયા- ભાજપ ભરતભાઇ જાલાભાઇ ભરવાડ -ભાજપ કોમલબેન વિષ્ણુભાઇ મુંધવા - ભાજપ ભારતીબેન ગોપાલભાઇ દોરાલા - કોંગ્રેસ વોર્ડ નંબર-2ગીતાબેન જનકભાઇ પંચોલી -ભાજપમહેશભાઇ બાવલભાઇ કણઝરીયા -ભાજપજાગૃતીબેન વિજયકુમાર કણઝરીયા - ભાજપઘનશ્યામભાઇ નથુભાઇ કરોતરા ગોકુલનગર -ભાજપવોર્ડ નંબર-3 ફોરમબેન વિશાલભાઇ રાવલ -ભાજપ માયાબેન રાજીવકુમાર ઝાલા - ભાજપ જીતેન્દ્રભાઇ જગદીશભાઇ રાઠોડ -ભાજપ રાહુલ રજનીકાન્ત પંડયા - ભાજપ વોર્ડ નંબર-4 કંચનબેન રસીકભાઇ ચાવડા -ભાજપ ચંદ્રિકાબેન રાજેશભાઇ વાઘ્રોડિયા- ભાજપ અશોકભાઇ મથુરભાઇ તારબુંદીયા - ભાજપ સુરેશભાઇ પોપટભાઇ પારેજીયા-ભાજપ વોર્ડ નંબર-5મીનાબેન મયુરભાઇ ઠાકર -ભાજપ હર્ષાબેન અશ્વિનભાઇ પટેલ-ભાજપ ચંદુભાઇ ઠાકરશીભાઇ કણજરીયા-ભાજપ સતીશભાઇ દારજીભાઇ પટેલ - ભાજપ વોર્ડ નંબર-6 ભરતભાઇ નાનુભાઇ કરોત્રા- ભાજપ કેયુરભાઇ રતિલાલ લાડાણી - ભાજપ ઉર્વશીબેન દિલીપભાઇ પંડયા - ભાજપ ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઇ પરમાર -ભાજપ વોર્ડ નંબર-7 મધુબેન પ્રવિણભાઇ સીતાપરા -ભાજપ અશ્વિનકુમાર બાબાભાઇ ડાભી - ભાજપ ગીતાબેન રમેશભાઇ ભરવાડ - ભાજપ દેવાભાઇ વેલાભાઇ ભરવાડ - ભાજપ