મોરબી : હળવદ તાલુકાના સુંદરગઢ ગમે મારામારી થતા ઇજાગ્રસ્ત થયેલા દમ્પતી ને સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતોમુજ્બ હળવદ તાલુકાના સુંદરગઢમાં થયેલી તકરારમાં નવઘણભાઇ મગનભાઈ ગેડાણી તથા જયાબેન ગેડાણી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે એમએલસી કેસ નોંધી વધુ તપાસ માટે કાગળો હળવદ પોલીસને મોકલી આપ્યા છે.