હળવદ : વાંકીયા નિવાસી મનસુખલાલ કાનદાસ રામાવત તે બકુલભાઈ રામાવતના પિતાનું તારીખ 9-4-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-4-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન વાંકીયા મુકામે રાખવામાં આવ્યું છે.