હળવદ : હળવદ હાઇવે પર દેવળીયા નજીક મોટર સાયકલ લઈને જઇ રહેલા નિકેતનકુમાર નાગરભાઇ ચાવડા, ઉ. ૨૨ રહે,બામણવા તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાને રસ્તામાં ઢોર આડુ ઉતરતા અકસ્માત સર્જાતા મોત નીપજ્યું હતું.