હળવદ : હળવદ નજીક જીઆઇડીસી વિસ્તારમાં પોલીસે છાપો મારી એક યુવાનને ૯ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. હળવદ પોલીસે બાતમીને આધારે જીઆઇડીસી નજીકથી આમીનભાઇ ગુલામહુસેનભાઇ મોવર ઉ.વ ૨૪ રહે હળવદ ભવાનીનગર ઢોરો લાબી ડેરી વીસ્તાર તા.હળવદ જી.મોરબીવાળાને ઈંગ્લીશ દારૂની ૯ બોટલ કિ.૨૭૦૦ સાથે ઝડપી લીધો હતો. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ ૬૬(૧)બી,૬૫એઇ,૧૧૬બી મુજબ પોતાના કબજામાં ગે.કા પાસ પરમીટ વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૯ કી રૂ ૨૭૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન પકડાઈ જઈ ગુન્હો કરતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]