મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં મોરબીમાં અડધો ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. સાંજે 4 વાગ્યા સુધીનો વરસાદમોરબી : 14 mmટંકારા : 2 mmવાંકાનેર : 2 mm