મોરબી : આજે વહેલી સવારે હળવદમા જોરદાર વરસાદી ઝાપટા વચ્ચે છેલ્લા 24 કલાકમાં હળવદમા 26મીમી, મોરબીમાં 14મીમી અને માળીયામા 17મીમી વરસાદ નોંધાયો હોવાનું મોરબી ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા જણાવી રહ્યા છે.