હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ દોરાલા (ભરવાડ) (ઉ.૫૫)તે મશરૂભાઈ, લાલાભાઈના ભાઈ તથા મુકેશ અને મેહુલના પિતાશ્રીનું તા-૧૮-૦૪-૨૦૨૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા-૨૧-૦૪-૨૦૨૩ના રોજ તેમજ ઉત્તર ક્રિયા (પાણી ઢોળ) તા-૨૨-૪-૨૦૨૩ ના રોજ તેમના નિવાસસ્થાન હળવદ સુનિલનગર ખાતે રાખેલ છે. લી.ભીમાભાઈ નાગજીભાઈ દોરાલા (મોટા બાપા) સ્વ.મોતિભાઈ નાગજીભાઇ દોરાલા(પિતા) મશરૂભાઈ મોતીભાઈ દોરાલા(ભાઈ) લાલાભાઈ મોતીભાઈ દોરાલા (ભાઈ) મુકેશભાઈ રણછોડભાઈ દોરાલા (પુત્ર) મેહુલભાઈ રણછોડભાઈ દોરાલા (પુત્ર) મો.7567512812