હળવદ : નવા દેવળિયા નિવાસી વલ્લભભાઈ ચતુરભાઈ નાયકપરા (ઉં.વ. 70) તે દિલીપભાઈ, મહેન્દ્રભાઈ, મુકેશભાઈ, કિશોરભાઈના પિતા, ઘનશ્યામભાઈ તથા અનિલભાઈના ભાઈ, મિલનભાઈ ઘનશ્યામભાઈ નાયકપરા, દર્શન ઘનશ્યામભાઈ નાયકપરા, પ્રિન્સ અનિલભાઈ નાયકપરાના કાકાનું તારીખ 29-7-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 01-08-2024 ને ગુરુવારે સાંજે 7 થી 9 કલાકે નવા દેવળિયા મુકામે રાખવામાં આવ્યું છે.