હળવદ : હળવદના નવા દેવળિયામાં આજે પીઠડાઇ ગૌસેવા મંડળ રામામંડળનું આયોજન કરાયું છે. નવા દેવળીયાના દેવરાજભાઈ શિવાભાઈ વરમોરા દ્વારા ગૌસેવાના લાભાર્થે આજે 21 જાન્યુઆરી, રવિવારે રાત્રે 8.30 કલાકે રામામંડળનું આયોજન કરાયું છે તો સૌ ધર્મપ્રેમી જનતાએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.