મોરબી : કોરોનાકાળમાં જ્યારથી શાળા કોલેજો બંધ છે. ત્યારથી બાળકો માટે શિક્ષણ ઓનલાઇન થઇ ગયુ છે એવામાં ઓનલાઇન શિક્ષણ લેવા માટે બધા પાસે મોબાઈલ નથી હોતા. તે પૂરું શિક્ષણ લઈ શકતા નથી. એવામાં હજનાળીની પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બધા બાળકો શિક્ષણ લઇ શકે તેના માટે તેવો દરરોજ ગામમાં આવીને દરેક બાળકોને શાળાની જેમજ શેરી શિક્ષણ આપે છે. હજનાળી પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો જેવા કે ચાવડા ઉષાબેન, ટુંડિયા ગૌતમભાઈ, ખાંભરા અમિતભાઈ,પરમાર ગોરધનભાઈ,ગઢવી સંજયભાઈ,ચનિયારા મોહિતભાઈ શાળા બંધ છે, શિક્ષણ નહિ આ સૂત્રને ધ્યાનમાં રાખીને બધા વિદ્યાથીને યોગ્ય શિક્ષણ આપી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..