વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમા આગામી સોમવારના રોજ હજ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજયાત્રાએ જનાર લોકો ઉપસ્થિત રહીને વિવિધ માર્ગદર્શન મેળવશે. ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલ ગેલેક્સી હાઈસ્કૂલમાં આગામી તા. ૧૦ને સોમવારે મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન હજયાત્રીઓને સંપુર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne