મોરબી : સૈયદા ખાતુનમાં તે અબ્બાસબાપુના વાલિદા અને જીલાનીબાપુના નાની તેમજ ઈરફાનબાપુ અને ઇનાયત બાપુના દાદી તારીખ 17-8-2025 ને રવિવારના રોજ અલ્લાહની રહમતમાં પહોંચી ગયેલ છે. તેઓના ઈસાલે સવાબ માટે કુરાન ખ્વાની (જારત)ની મહેફિલ તારીખ 19-8-2025 ને મંગળવારના રોજ સવારે 9:00 કલાકે જુમ્મા મસ્જિદ આમરણ ખાતે રાખેલ છે.સૈયદ જીલાનીબાપુ- 9726563167સૈયદ ઇરફાનબાપુ– 8238945145સૈયદ અબ્બાસબાપુ– 9099596324