ટંકારા : હડમતિયા નિવાસી વિનોદભાઈ ચંદુભાઈ રાણરીયા (ઉ.વ. 50) તે ભગવાનજીભાઈ, ભરતભાઈ, પ્રહલાદભાઈ, રમેશભાઈના ભાઈ તેમજ હિરેનભાઈના પિતાશ્રીનું તા. 17/01/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક વ્યવહાર કરી શોક વ્યક્ત કરી શકશે. (ભગવાનજીભાઈ - 96241 25125, ભરતભાઈ - 98798 80030, પરેશભાઈ - 98797 85203, હિરેનભાઈ - 63536 44622)