મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે આવતીકાલ તારીખ 16ને મંગળવારે ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવમાં સવારે 7:00 કલાકે વ્યાસપૂજન તેમજ 11:00 કલાકે મહાપ્રસાદ જેવા પ્રસંગો ભાવેશ્વરી માતાજીનાં સાંનિધ્યમાં ઉજવાશે. આ મહોત્સવનો લાભ લેવા માટે મુકેશ ભગત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne