મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકલંકજીની જગ્યા ખાતે આગામી તા. 24ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે. જો કે, કોરોના મહામારીને લઈ આ વર્ષે ભોજન પ્રસાદ નહિ યોજાય. નકલંકજીની જગ્યા બગથળાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા.24ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુરુપૂજન અને સત્સંગ કરવામાં આવશે. જો કે, કોરોના મહામારીને ધ્યાને લઈ ઠાકોરજીનો મહા પ્રસાદ બંધ રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..