મોરબી : મોરબીના ધોળેશ્વર રોડ પર આવેલ શાંતિવન આશ્રમમાં સરકારના નિયમાનુસાર પ્રતિ વર્ષ યોજાતો ગુરૂ પુર્ણિમા ભવ્યોત્સવ મોકુફ રાખેલ છે. જેની ભાવિકોએ નોંધ લેવી. તેમ આશ્રમના સંત કલ્યાણાનંદજીએ જાહેર કરેલ છે.