વાંકાનેર : વાંકાનેરમાં રતન ટેકરી પાસે આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં આગામી તા. 5 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે યોજાનાર ગુરુ પૂર્ણિમા ઉત્સવ કોવીડ-19 મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવેલ છે. જેની ભાવિકોએ નોંધ લેવા મંદિરના મહંત વતી ટ્રસ્ટએ યાદીમાં જણાવેલ છે.