મોરબી : મૂળ પંચાસરનાં અને હાલ મોરબી નિવાસી ગુલાબબા ખેંગુભા ઝાલા (ઉં.વ. 69) તે કૃષ્ણસિંહ ખેંગુભા ઝાલા, જયેન્દ્રસિંહ ખેંગુભા ઝાલાનાં માતા, નાનુભા જીલુભા તથા રણજીતસિંહના ભાભી, પ્રદ્યુમનસિંહ, બ્રિજરાજસિંહ, સિદ્ધરાજસિંહના ભાભુ, નિર્મલસિંહ, કર્મરાજસિંહ, શિવરાજસિંહ, જીગરાજસિંહના દાદીનું તારીખ 16-5-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-5-2024 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે વજેપર શેરી નંબર-14 તેઓના નિવાસ સ્થાને રાખેલું છે.