તા.7 એપ્રિલે સંસ્કાર હોલમાં વિનામૂલ્યે કરંટ અફેર્સ સેમિનાર : પરીક્ષાલક્ષી મટીરીયલ્સ પણ ફ્રી અપાશે એકેડમીમાં ગાંધીનગરના નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા સાચી દિશા બતાવવા સાથે સચોટ માર્ગદર્શન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી ગુજરાતની નં.1 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી હવે મોરબીમાં શરૂ થઈ છે. જેની એડમિશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. અહીં ગાંધીનગરના નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા સાચી દિશા બતાવવા સાથે સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. તો એક વખત એકેડમીની જરૂર મુલાકાત લ્યો. મોરબીના રવાપર રોડ ઉપર વી માર્ટ મોલની બાજુમાં પહેલા માળે ઘનશ્યામ માર્કેટ-2માં વર્લ્ડ ઇનબોક્સ કાર્યરત થયું છે. વર્લ્ડ ઇનબોક્સ ગુજરાતના 16 શહેરોમાં કાર્યરત છે. સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે આ એકેડમી અત્યારે ગુજરાતમાં નંબર વનના સ્થાને છે. જેનો ફાયદો હવે મોરબીના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને થવાનો છે. આ એકેડમી ઘોંઘાટ વગરનું સ્થળ, ફૂલ એસી, ન્યુઝ પેપર, મેગેઝીન, ફ્રી વાયફાય, લાયબ્રેરી વાંચન સવારે 8થી રાત્રે 8, લિમિટેડ સીટ, વ્યક્તિદીઠ બેઠક વ્યવસ્થા, સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા સહિતની અનેક ખાસિયતો ધરાવે છે. અહીં 15થી 20 વર્ષના અનુભવી એવા ગાંધીનગરના નિષ્ણાંત શિક્ષકો દ્વારા તૈયારી કરાવવામાં આવે છે. જેમાં ડેઇલી +વિકલી+મંથલી+મોક & મોડેલ ટેસ્ટ પણ લેવામાં આવે છે. એક સફળ સંચાલક દ્વારા એકેડમીનુ સંચાલન કરવામાં આવે છે. નબળા વિદ્યાર્થીઓ પર સંચાલક દ્વારા ધ્યાન આપી તેની સમસ્યાઓને ઊકેલવામા આવે છે. તો અવશ્ય મુલાકાત લ્યો. અહીં 18 એપ્રિલથી પંચાયત ક્લાર્ક, મુખ્ય સેવિકા અને પંચાયત તલાટી મંત્રીની બેચ શરૂ થવાની છે. જેનો સમય બપોરે 2થી 4નો છે. આ બેચની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વધુમાં વર્લ્ડ ઇનબોક્સ દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે, જીઆઇડીસી મેઈન રોડ ઉપર સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરની પાછળ સંસ્કાર હોલમાં આગામી તા.7/04/2022ને ગુરૂવારના રોજ સવારે 10 થી 2 વાગ્યા દરમિયાન ફ્રી કરંટ અફેર્સ સેમિનાર યોજવાનો છે. જેમાં પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ મટિરિયલ ફ્રી આપવામાં આવશે. વધુ વિગત માટે તથા એડમિશન માટે મો.નં. 7574093636 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.