મોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લાના સિનિયર યોગ કોચ તરીકે અગ્રણી યોગ કોચની નિમણુક કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં રહેતા યોગ કોચ વાલજીભાઈ ડાભીની મોરબી જિલ્લાના સિનિયર યોગ કોચ તરીકે નિયુક્તિ થયેલ છે. વાલજીભાઇ મોરબીને યોગમય મોરબી બનાવવા માટે સતત કાર્યરત છે, તે બદલ સગાસંબંધીઓએ વાલજીભાઈ ડાભીને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..