મોરબી : મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિચરતી-વિમુક્ત જાતિ સેલના વાઇસ ચેરમેન તરીકે મોરબીના અગ્રણીની નિમણુંક કરવામાં આવી હતી. મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિચરતી-વિમુક્ત જાતિ સેલના વાઇસ ચેરમેન તરીકે કુંવરીયા ગોરધનભાઈ ભીમજીભાઈની નિમણુંક કરવામાં આવી હતી.