ટંકારા : ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શન મુજબ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અન્વયે ટંકારા માર્કેટિંગ યાર્ડ ખાતે ગામડાઓમાંથી આવેલ ટ્રેક્ટરોના ચાલકોને વાહન પાર્કિંગ બાબતે જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે ટ્રેક્ટરમાં રિફલેકટરો લગાડવામાં આવ્યા હતા.