મોરબી : મોરબી વ્હોરા જમાત કમિટી દ્વારા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તેમજ અધિક કલેકટર અને ચિટનિશ ટુ કલેકટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કમિટીના હોદેદારો દ્વારા તમામ અધિકારીઓને શુભકામના પાઠવવામાં આવી હતી.