તા.21થી 31 મે સુધી મેગા સેલ ચાલશે, જેમાં શૂઝ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, લગેજ અને હોમ એપ્લાયન્સીસ સહિતની અનેક વસ્તુઓ પર માતબર ડિસ્કાઉન્ટ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત વિશાલ સ્ટોરમાં તા.21થી 31 મે સુધી મેગા સેલ અને એક્સચેન્જ ઓફરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શૂઝ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, લગેજ અને હોમ એપ્લાયન્સીસ સહિતની અનેક વસ્તુઓ પર જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.બ્રાન્ડેડ શૂઝ અને ચપ્પલ પર અકલ્પનીય ડિસ્કાઉન્ટ● ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ: Skechers, Nike, Reebok, Adidas અને Puma ના નવા મોડલ પર 1 જોડી ખરીદવા પર 500 રૂપિયાની છૂટ, 2 જોડી પર 1500 રૂપિયાની છૂટ (દરેક પર 750 રૂપિયા) અને 3 જોડી ખરીદવા પર કુલ 3000 રૂપિયાની (દરેક પર 1000 રૂપિયા) માતબર છૂટ.● સ્પોર્ટ્સ શૂઝ: Campus, Columbus, Abros અને Speed માં 1 જોડી પર 151 રૂપિયા, 2 જોડી પર કુલ 400 રૂપિયા અને 3 જોડી પર કુલ 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ.● પાર્ટીવેર અને ફોર્મલ શૂઝ: Lee Cooper, Red Chief, ID, Egos, Every જેવી બ્રાન્ડ્સમાં 1 જોડી પર 10%, 2 જોડી પર 15% અને 3 જોડી પર 20% ડિસ્કાઉન્ટ.● લેડીઝ ચપ્પલ: અપ ટુ 50% ડિસ્કાઉન્ટ.મેન્સ વેરમાં શાનદાર ઓફર્સ● મેન્સ હોઝિયરી: Jockey અને Van husen, Lux બ્રાન્ડમાં 2500 રૂપિયાની ખરીદી પર 5% અને 5000 રૂપિયાની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ.● શર્ટ અને પેન્ટ: John Killer અને S. Mark બ્રાન્ડમાં 2 ખરીદો અને 1 ફ્રી મેળવો (Buy 2 Get 1 Free).ઘડિયાળ અને એસેસરીઝ ● બ્રાન્ડેડ ઘડિયાળ: Titan, Fastrack, Police, Tommy અને Kenneth Cole માં અપ ટુ 50% ડિસ્કાઉન્ટ.● આઈવેર (ચશ્મા): નવા મોડલ પર 10% ફ્લેટ ડિસ્કાઉન્ટ. પરફ્યુમ અને ડિયો● તમામ બ્રાન્ડ્સ પર અપ ટુ 10% થી 20% ડિસ્કાઉન્ટ.હોમ એપ્લાયન્સીસ અને ઘરવખરીની વસ્તુઓ ● ઇલેક્ટ્રોનિક્સ: Sandwich Toaster, Mixer, Juicer, Iron અને Induction (Boss, Philips, Greenchef) પર અપ ટુ 30% ડિસ્કાઉન્ટ. Boss કંપનીના બ્લેન્ડર પર 300 રૂપિયાની એક્સચેન્જ ઓફર.● ગેસ ચૂલા: જૂનો ચૂલો આપી નવો લેવા પર 2000 રૂપિયાની એક્સચેન્જ ઓફર અને વધારાનું 20% ડિસ્કાઉન્ટ.● કુકર : કુકરમાં 800 થી 1300 રૂપિયાની એક્સચેન્જ ઓફર. ● Milton બોટલ : Milton બોટલ પર ફ્લેટ 20% ઓફર અને એક્સચેન્જમાં 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ.પ્લાસ્ટિક, ગ્લાસવેર અને અન્ય: ● La opala, Cello, Milton, Melamine ટ્રે, ડીનર સેટ અને વોટર જગ પર 20% ડિસ્કાઉન્ટ. Gala ના મોપ પર 25% અને પ્લાસ્ટિકવેરમાં અપ ટુ 40% ડિસ્કાઉન્ટ.● બેડશીટ પર પણ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ.લગેજ બેગ્સ, સ્કૂલ બેગ્સ●લગેજ બેગ્સ: American Tourister, Wild craft, VIP/Skybags પર અપ ટુ 70% ડિસ્કાઉન્ટ● સ્કૂલ બેગ્સ: American Tourister, Skybags, Priority, Wild ક્રાફ્ટ પર અપ ટુ 50% ડિસ્કાઉન્ટ ● લેડીઝ પર્સ: નવા સ્ટોક પર ફ્લેટ 30% ડિસ્કાઉન્ટ.ટોયઝ અને ગેમ્સ:● રમકડાં પર અપ ટુ 50% ડિસ્કાઉન્ટ.શો-પીસ અને ડેકોરેશન:● પોસ્ટર, પ્લાન્ટ્સ, પોટ્સ અને અન્ય ડેકોરેટિવ વસ્તુઓ પર અપ ટુ 30% ડિસ્કાઉન્ટ.ખાસ આકર્ષણ: હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પૂ ઓફર● Head & Shoulders શેમ્પૂ (1.2 લીટર) જેની MRP 1580 રૂપિયા છે, તે માત્ર 1000 રૂપિયામાં અને સાથે 500 રૂપિયાની ખુરશી તદ્દન ફ્રી!આજે જ મુલાકાત લો અને આ મહા સેલનો લાભ ઉઠાવો! આ શાનદાર ઓફર માત્ર 31 મે સુધી જ મર્યાદિત છે.વિશાલ સ્ટોરલાતી પ્લોટ કોર્નર,શનાળા રોડ, મોરબી.મો.6352774734#Morbi #MorbiUpdate #VishalStore #DiscountOffer #MahaSale #ShoppingInMorbi #ExchangeOffer #MorbiNews #FootwearSale #HomeAppliances