મોરબી : હાલ પરંપરાગત પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાની સાથોસાથ સોશ્યલ મીડિયા માટે પણ નિષ્ણાંત લોકોની ભારે ડિમાન્ડ છે. ત્યારે આ ક્ષેત્ર માટે જરૂરી એવા ગ્રાફિક ડિઝાઈનર તેમજ સોશ્યલ મીડિયાના એક્સપર્ટ માટે વિપુલ તકો ઉપલબદ્ધ બની છે. ખૂબ જ ઝડપથી વિકસી ગયેલી અને મોરબી જિલ્લામાં અગ્રેસર હરોળમાં સ્થાન ધરાવતા મોરબી અપડેટ માટે રાજકોટ શહેરમાં એડવટાઇઝિંગ એજન્સીમાં કામ કરી શકે એવા ઉત્સાહી અને આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુક સોશ્યલ મીડિયાનું ટેક્નિકલ નોલેજ અને સોશ્યલ મીડિયા મેનેજમેન્ટના જાણકાર તેમજ અનુભવીની આવશ્યકતા છે. આ ઉપરાંત ન્યુઝ પેપર, મેંગેઝીન તથા સોશ્યલ મીડિયા માટેની ક્રિએટિવ જાહેરાત બનાવી શકે તેવા અનુભવી માટે પણ સુવર્ણ તક ઉપલબ્ધ છે. રસ ધરાવતા તેમજ ઇચ્છિત અનુભવી ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા સાથે morbiupdate@gmail.com પર મેલ કરવો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne