મોરબી : સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાજપર ગામે આન- બાન- શાન અને ઢોલત્રાસા, દેશ ભક્તિ ગીત અને નારા સાથે તિરંગા યાત્રા કાઢવામા આવી હતી. જેમનું આયોજન રાજપર યુવા રૂરલ ડેવલપમેન્ટ ગ્રુપ તથા સમસ્ત રાજપર ગામ દ્વારા કરવામાં આવ્યું હતું.