સ્ટાન્ડર્ડ કંપનીના જીન્સ, ફોર્મલ, ટી-શર્ટ, શર્ટ, નાઈટવેર અને સ્પોર્ટવેર એકદમ વ્યાજબીભાવે મળશે : તમામ ક્લોથનું એકદમ નવું અને સ્ટાઈલિશ કલેક્શન હશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં મારૂતિ મેન્સવેરનો ભવ્ય શુભારંભ થયો છે. જ્યાં હાલ આકર્ષક ઓપનિંગ ઓફર મુકવામાં આવી છે. તો રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર માટે શોપિંગ કરવા આજે જ પધારો.મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની કપડાં પ્રિય જનતા માટે ખુશખબર છે. હવે આપને કપડાની ખરીદી માટે બહારગામ જવાની કોઈ જરૂર નથી કારણ કે હવે મોરબીમાં સ્કાય મોલની બાજુ માં શિવમ કોમ્પ્લેક્ષમાં મારૂતી મેન્સવેરના નામે ભવ્ય રેડીમેડ શોરૂમની શરૂઆત થઇ ગઈ છે. જ્યાં આપને સ્ટાન્ડર્ડ કંપનીના જીન્સ, ફોર્મલ, ટી-શર્ટ, શર્ટ તેમજ નાઈટવેર અને સ્પોર્ટવેરની વિશાળ વેરાયટી રીઝનેબલ ભાવથી મળશે.તો ઓપનિંગ ઓફરનો લાભ લેવા આજે જ પધારો... ઓફર અને કલેક્શનની અવનવી અપડેટ માટે ઇન્સ્ટામાં ફોલો કરોwww.instagram.com/maruti_mens__wear?igsh=OTlrd3ZrczZxMG1x&utm_source=qrમારૂતી મેન્સવેરશિવમ કોમ્પ્લેક્ષસ્કાય મોલની બાજુમાં,શનાળા રોડ, મોરબી કિશન પટેલ મો.6359247180