સૌથી વધુ મતદાન પાજ ગામમાં 96.03% તથા સૌથી ઓછું મતદાન જાલસીકા-વસુંધરામાં 37.96% વાંકાનેર : ગત તા. 19ના રોજ મોરબી જિલ્લામાં આયોજિત ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે વાંકાનેર તાલુકાનું વિલેજવાઈઝ મતદાન નીચે મુજબ છે. વાંકાનેર તાલુકામાં કુલ મતદાન 82.16% થયેલ છે. તેમજ સૌથી વધુ મતદાન પાજ ગામમાં 96.03% તથા સૌથી ઓછું મતદાન જાલસીકા-વસુંધરામાં 37.96% થયેલ છે. વાંકાનેર તાલુકાનું વિલેજવાઈઝ મતદાન 1. અદેપર-ગુંદાખડા - 91.53% 2. અમરસર - 87.60% 3. અરણીટીમ્બા - 84.15% 4. આણંદપર - 95.38% 5. ઓળ - 88.26% 6. કલાવડી નવી - 93.48% 7. કાછીયાગાળા - 87.46% 8. કેરાળા - 84.63% 9. કોઠારીયા - 84.79% 10. કોઠી - 73.34% 11. ખખાણા - 83.52% 12. ખાનપર - 93.85% 13. ખીજડીયા-પીપરડી - 79.49% 14. ગાંગીયાવદર - 91.10% 15. ગારીડા - 79.87% 16. ધમલપર - 88.68% 17. ચંદ્રપુર - 70.26% 18. ચિત્રાખડા - 80.33% 19. જામસર-નાગલપર - 60.28% 20. જાલસીકા-વસુંધરા - 37.96% 21. જાલી - 91.57% 22. જેતપરડા - 87.54% 23. જેપુર - 87.95% 24. જોધપર - 77.59% 25. ઠીકરીયાળા - 83.18% 26. તરકીયા - 76.73% 27. તીથવા - 86.52% 28. દલડી - 75.40% 29. દીઘલિયા - 84.04% 30. દેરાળા - 91.31% 31. પંચાસર - 89.82% 32. પાંચદ્વારકા - 87.62% 33. પાજ - 96.03% 34. પાડધરા - 94.87% 35. પીપળીયાઅગાભી - 74.32% 36. પીપળીયારાજ - 90.96% 37. ભીમગૂડા - 91.73% 38. ભોજપરા - 72.07% 39. મહીકા - 83.32% 40. માટેલ-વીરપર - 85.91% 41. મેસરીયા - 86.63% 42. રંગપર - 93.91% 43. રાજગઢ - 88.99% 44. રાજસ્થળી - 94.58% 45. રાજાવડલા - 78.86% 46. રાણેકપર - 89.86% 47. રાતડીયા - 89.66% 48. રાતાવીરડા - 93.74% 49. રાતીદેવડી - 75.75% 50. રૂપાવટી - 91.25% 51. લાલપર - 86.76% 52. લીંબાળા - 88.52% 53. લુણસર - 83.12% 54. લુણસરીયા-બોકડથંભા - 85.02% 55. વઘાસીયા - 84.12% 56. વરડુસર - 82.86% 57. શેખરડી - 89.93% 58. સત્તાપર - 90.73% 59. સમથેરવા-મક્તાનપર - 84.63% 60. સરતાનપર - 95.30% 61. હસનપર - 66.15% કુલ - 82.16% મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..