સૌથી વધુ મતદાન લીલાપર ગામમાં 89.64% તથા સૌથી ઓછું મતદાન નારાણકામાં 48.22% મોરબી : ગત તા. 19ના રોજ મોરબી જિલ્લામાં આયોજિત ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે મોરબી તાલુકાનું વિલેજવાઈઝ મતદાન નીચે મુજબ છે. મોરબી તાલુકામાં કુલ મતદાન 73.79% થયેલ છે. તેમજ સૌથી વધુ મતદાન લીલાપર ગામમાં 89.64% તથા સૌથી ઓછું મતદાન નારાણકામાં 48.22% થયેલ છે. મોરબી તાલુકાનું વિલેજવાઈઝ મતદાન 1. બાદનપર (આ.) - 81.19% 2. રામગઢ - 72.47% 3. પીપળીયા - 82.33% 4. વિરપરડા - 78.78% 5. મોડપર - 73.18% 6. બગથળા - 80.53% 7. કાંતિપુર - 84.94% 8. બરવાળા - 78.11% 9. નાની વાવડી - 67.26% 10. પંચાસર - 39.62% 11. થોરાળા - 82.93% 12. રાજપર - 83.80% 13. રવાપર - 71.39% 14. લખધીરનગર - 83.83% 15. લીલાપર - 89.64% 16. જોધપર (નદી) - 81.30% 17. મકનસર - 61.79% 18. જાંબુડિયા - 73.60% 19. પાનેલી - 79.54% 20. કાલિકાનગર - 82.70% 21. લખધીરપુર - 86.96% 22. લાલપર - 85.45% 23. આંદરણા - 55.12% 24. ઊંચી માંડલ - 85.10% 25. ચકમપર - 84.24% 26. જીવાપર (ચ.) - 82.06% 27. ખરેડા - 75.14% 28. ઝીકીયાળી - 76.77% 29. રાપર - 85.25% 30. જેતપર - 60.48% 31. ખેવાળીયા - 82.91% 32. નારાણકા - 48.22% 33. માનસર - 78.45% 34. જેપુર - 81.82% 35. ગોરખીજડીયા - 85.32% 36. ટીમ્બડી - 87.76% 37. ધરમપુર - 87.95% 38. સોખડા - 60.60% 39. નીચી માંડલ - 81.99% 40. કેરાળા - 74.37% 41. ગાળા - 75.64% 42. શાપર - 82.28% 43. બેલા - 87.60% 44. પીપળી - 77.84% 45. શનાળા (ત.) - 89.40% 46. ઘુંટુ - 83.21% 47. ત્રાજપર - 59.13% 48. માળીયા-વનાળીયા - 65.84% કુલ - 73.79% મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..