મોરબી : મોરબી સબ જેલ ખાતે મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ જાની અને દવેભાઈ સહિતના તેમજ જુનિયર વકીલ અને લો સ્ટુડન્ટ દ્વારા જેલ મુલાકાત લેવામાં આવી હતી અને બંદીવાન ભાઈઓ તેમજ બહેનોને કાયદાકીય સલાહ અને સૂચન આપવામાં આવેલ. સાથે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી. એમ. ચાવડા હાજર રહી જેલ વિશેની માહિતી આપેલ હતી.