22 વર્ષના અનુભવી ડાન્સગુરૂ રૂપલ દેસાઈ અને તેની ટિમ દ્વારા આયોજનબદ્ધ રીતે અપાતી પ્રોફેશનલ ટ્રેનિંગ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ડાન્સના શોખીનો માટે ગુડ ન્યુઝ...મોરબીની ગવર્મેન્ટ એપ્રુવડ સોનિક ડાન્સ એકેડમીની નવી બ્રાન્ચનો શુભારંભ થયો છે. જ્યાં નવા સેમેસ્ટરની બેચ શરૂ થઈ ગઈ છે. અહી ડાન્સગુરૂ રૂપલ દેસાઈ અને તેની ટિમ દ્વારા આયોજનબદ્ધ રીતે પ્રોફેશનલ ટ્રેનિંગ અપાઈ છે. અહીં જુલાઈથી ડિસેમ્બરના નવા સેમેસ્ટર માટે સર્ટિફિકેટ કોર્ષનું એડમિશન ઓપન થઈ ગયુ છે. તો આજે જ આપનું તથા આપના બાળકનું એડમિશન લ્યો. ઇન્ટ્રોડક્શન 22 વર્ષનો ડાન્સ ફિલ્ડનો અનુભવ ( સોનિક ડાન્સ એકેડમી) તેમજ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ અને નવયુગ સંકુલ જેવી ખ્યાતનામ સ્કૂલના ભૂતપૂર્વ ડાન્સ ગુરુ રૂપલ દેસાઈ અને તેની ટિમ દ્વારા ડાન્સ શીખવવામાં આવે છે. સિદ્ધિઓ સમગ્ર ગુજરાતમાં અમારા વિદ્યાર્થીઓ બોલિવુડ ફેમસ કોરિયોગ્રાફર સરોજખાન, ગણેશ આચાર્ય, ધર્મેશ સર, પુનિત પાઠક, પિયુષ ભગત, રાજસ્મિતા કર, શ્રેયા શાહ સહિતની સેલિબ્રિટીના હસ્તે પુરસ્કાર મેળવી ચુક્યા છે. આ ઉપરાંત ડી.ડી. ગિરનાર પર વર્લ્ડ ઓફ હિડન આઇડલ રીઆલિટી શોમાં પણ ઝળક્યા છે. એન્યુઅલ ફંક્શન અને ફેશન શો સોનિક ડાન્સ એકેડમીના રૂપલ દેસાઈ તેમજ જીગ્નેશ દેસાઈ દ્વારા 13 નવેમ્બરના રોજ ફોર્થ એન્યુઅલ ડાન્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેલિબ્રિટી ગેસ્ટ અવિનાશ રઘવાની ઉપસ્થિત રહેવાના છે. જે ડાન્સ ઇન્ડિયા ડાન્સ, ડાન્સ ચેમ્પિયન, ભારત કી શાન, લેટ્સ ડાન્સ જેવા રિયાલિટી શોમાં ઝળક્યા છે. તેમજ કિંગ્સ યુનાઇટેડ જેવા ઇન્ડિયાના નં.1 ડાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ડાન્સ ઇન્સ્ટ્રક્ટર તરીકે રહી ચૂક્યા છે. સોનિક ડાન્સ એકેડમી દ્વારા ગુજરાત ફેશન શો કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઓડિશન આગામી 7 ઓગસ્ટના રોજ યોજાનાર છે. આ કોમ્પિટિશનમાં કોઈ પણ વિદ્યાર્થીની કે લેડીઝ ભાગ લઈ શકે છે. ફાઇનલ કોમ્પિટિશન તા.13 નવેમ્બરના રોજ થશે. વિશેષતાઓ અહીં સ્ટુડન્ટ્સ સેફટી માટે સીસીટીવી કેમેરાની સુવિધા છે. દરેક સ્ટુડન્ટ્સનું વ્યક્તિગત કાઉન્સેલિંગ અને વિકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. ઓપન ગુજરાત જેવી અલગ અલગ ડાન્સ કોમ્પીટીશન તથા એન્યુઅલ ફંક્શન દ્વારા વિદ્યાર્થીની અંદરનું ટેલેન્ટ બહાર લાવવું અને આત્મવિશ્વાસ વધારી તેને અનુરૂપ વિશેષ શૈક્ષણિક આયોજન કરવામાં આવે છે. અલગ અલગ મોર્ડન ડાન્સ સ્ટાઇલ એક જ જગ્યાએ શીખવવામાં આવે છે. બેઝિકથી લઈને એડવાન્સ ડાન્સ સ્ટાઇલ શીખવવામાં આવે છે. હાલ અહીં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 4 વર્ષથી ઉપરના બાળકો, ટીનેજર્સ, યંગસ્ટર્સ, લેડીઝ તેમજ પ્રોફેશનલ એડમિશન લઈ શકે છે. સ્પેશિયલ ટ્રેનિંગ વેસ્ટર્નની સાથે ક્લાસિકલ ડાન્સ જુમ્બા, એરોબિક્સ, યોગા (સ્પે.લેડીઝ બેચ) દાંડિયા, ગરબા ( પ્રાચીન તેમજ અર્વાચીન) એડવાન્સ અને પર્સનલ ડાન્સ ટ્રેનિંગ જિમ્નાસ્ટિક, સ્ટંટ્સ અને એરિયલ ડાન્સ સ્કૂલ, કોલેજ, એન્યુઅલ ફંક્શન ગ્રુપ, ડ્યુઅટ, સોલો ડાન્સ મેરેજ ફંક્શન, બર્થડે પાર્ટી તથા કોઈ પણ પ્રસંગની ડાન્સ કોરિયોગ્રાફી એ ટુ ઝેડ બધી જ ડાન્સિંગ સ્ટાઇલ સોનિક ડાન્સ એકેડમી ગીતા કોમ્પલેક્ષ, બીજા માળે, બાપાસીતારામ ચોક, નરસંગ ટેકરી પાસે, રવાપર રોડ, મોરબી મો.નં. 9979997949 મો.નં. 9328056789