મોરબી : ગોર ખીજડીયા નિવાસી દયાશંકરભાઈ કેશવજીભાઇ કુકરવાડીયા, તે મુકેશભાઈ તથા અશોકભાઈના પિતાનું તા. 01/03/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 05/03/2020ના રોજ બપોરે ૩ થી ૫ કલાકે તેમના નિવાસ સ્થાને ગોર ખીજડીયા, તા.જી. મોરબી ખાતે રાખેલ છે.