હળવદ, ધ્રાંગધ્રા, અમદાવાદ, ઉદયપુર, શ્રીનાથજી, અજમેર, જયપુર અને હરિદ્રાર સુધી બસ ચાલશે : 2×2 એસી બસમાં મુસાફરી બનશે આરામદાયક : 18 માર્ચથી સેવા શરૂમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે હરિદ્વારની યાત્રા હવે વધુ સરળ અને સુવિધાજનક બનવા જઈ રહી છે. શ્રી સહજાનંદ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આગામી તારીખ ૧૮-૦૩-૨૦૨૬ થી મોરબીથી હરિદ્વાર માટે દર અઠવાડિયે નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવનાર છે.આ બસ સેવા 2x2 A/C સ્લીપર કોચ રહેશે, જેથી યાત્રિકો લાંબી મુસાફરીમાં થાક વિના આરામથી સફર કરી શકે. આ બસ મોરબીથી ઉપડીને વાયા હળવદ, ધ્રાંગધ્રા, અમદાવાદ, ઉદેપુર, શ્રીનાથજી, અજમેર અને જયપુર થઈને હરિદ્વાર પહોંચશે. જેથી હવે યાત્રાએ જનાર તમામ મુસાફરો સરળતાથી શ્રીનાથજી તથા હરિદ્વાર પહોંચી શકશે. તો બુકીંગ માટે આજે જ સંપર્ક કરોશ્રી સહજાનંદ ટુર્સ & ટ્રાવેલ્સલાતી પ્લોટ શેરી નં.6, કોર્નર મેઈન રોડ, મોરબીમો.9825641241મો.9978950889મો.9979841241હરિદ્વાર ઓફિસ શ્રી કડવા પાટીદાર ભુવન, બી 15, સંગમપુરી નિકટ, સતવારા સમાજ સદાની ભક્તિ નિવાસની પાછળ, સપ્ત ઋષિ રોડ, હરિદ્વાર મો.9536863144મો.9979841241