સૌથી વિશ્વાસપાત્ર ગણાતા જવેલર્સમાં જવેલરીનું અદભુત કલેક્શન, મજૂરી પણ સૌથી નીચી : એક વખત મુલાકાત લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : શુ આપને સોનાની ખરીદી કરવી છે ? તો ચિંતા શેની, હવે ઘરઆંગણે જ સૌથી વિશ્વાસપાત્ર એવુ J.P. જવેલર્સ છે ને...જે મોરબીનો સૌથી મોટો શો- રૂમ ધરાવે છે. ત્યાં આકર્ષક આભૂષણોનો ખુબ મોટો ખજાનો છે. તો એક વખત ત્યાંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે. મોરબીમાં નહેરુ ગેટ પાસે સોની બજારમાં આવેલ J.P. જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને સંતોષકારક વસ્તુ અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. આ જવેલર્સમાં આભૂષણોનું ખૂબ મોટું કલેક્શન છે જેમાં જડતર, એન્ટીક, રિયલ ડાયમંડ, સોરસકી, બેંગલ, ખાખો મોતી સહિતના કલેક્શનનો સમાવેશ થાય છે. અહીં પ્યોર 22 કેરેટના સોનાની જવેલરી મળે છે. જેના ભાવ સૌથી નીચા રાખવામાં આવે છે. આ ઉપરાંત અહીં ગ્રાહક માટે ખાસ મજૂરીનો ભાવ પણ નિચો રાખવામાં આવે છે. J.P. જવેલર્સ સરકાર માન્ય 916 BIS હોલમાર્ક ધરાવે છે. અહીંના આભૂષણોનું ક્લેકશન જોવા જેવું છે.જેમાં સતત અપડેશન પણ થતું રહે છે. તો એક વખત આ શો રૂમની મુલાકાત લઈને અહીંનું કલેક્શન જોવા મોરબીવાસીને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો.નં. 9898033685 અથવા 9825262837 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. J.P જવેલર્સ દ્વારા દરરોજ જવેલરીની અવનવી ડિઝાઇનના વીડિયો યુટ્યુબમાં અપલોડ કરવામાં આવે છે. આ ડિઝાઈનો જોવા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો https://youtube.com/channel/UC5_VEgu7atc5ljknGJFWXdA ફેસબુક લિંક https://www.facebook.com/JPJewellersMorbi/ ઇન્સ્ટાગ્રામ લિંક https://instagram.com/jp_jewellers_morbi?utm_medium=copy_link